ગૃહમંત્રી અમિત શાહના નિવાસે મળ્યો પાંચ ફૂટ લાંબો સાપ

2022-10-15 512

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે ગુરુવારે એક સાપ જોવા મળ્યો હતો. પાંચ ફૂટ લાંબા આ સાપને સામાન્ય રીતે એશિયાટિક વોટર સ્નેક કહેવામાં આવે છે. તે 'ચેક્ડ કીલબેક' (Checkered Keelback) પ્રજાતિનો સાપ હતો.