સુરતમાં કોરોના, સ્વાઇનફલૂ અને ઝાડા-ઉલટીએ 3નો ભોગ લીધો

2022-10-14 373

સુરત શહેરમાં ધીમે ધીમે રોગચાળો પગ પસેરો કરી રહ્યો છે, અને તેમાં પણ લોકોના મોતના આંકડા વધતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે. કતારગામની એક મહિલાનું કોરોનામાં, અઠવાના

યુવકનું સ્વાઇન ફલૂની બીમારીમાં ઉપરાંત ઉન ગામના એક વર્ષિય બાળકનું ઝાડા-ઊલટીની બીમારીમાં મોત થયું હતું.

Videos similaires