વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ કેસ, કાર્બન ડેટિંગ નહી થાય

2022-10-14 381

જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશે શિવલિંગ કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી ફગાવી દીધી છે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ નહીં થાય. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે કાર્બન ડેટિંગની માંગ કરતી શિવલિંગની અરજીને ફગાવી દીધી છે.

Videos similaires