મોદી તો મોદી જ છે, CM-PM બનતા પહેલાના જૂની ડાયરીના પેજ વાયરલ

2022-10-14 1,493

એક બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અન્ય નેતાઓથી અલગ બનાવે છે. તેઓ હંમેશા નાની-નાની વાત પર ધ્યાન આપે છે માત્ર જોવાનું નહીં, મહત્વની બાબતોની નોંધ લેવી એ તેમની વર્ષોથી આદત રહી છે. નરેન્દ્ર મોદી તો મોદી જ છે જો તમારે આ સમજવું હોય તો તેની જૂની ડાયરીનું આ પાનુ વાંચો. આ ડાયરી ત્યારે લખવામાં આવી છે જ્યારે તેઓ ન તો વડાપ્રધાન હતા અને ન તો મુખ્યમંત્રી હતા.