કડાણા ડેમમાંથી પાણી પાનમ ડેમમાં ઠલવાશે

2022-10-14 663

આજ રોજ ગોધરા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય જેઠા ભરવાડે રજુઆત કરી હતી કે, કડાણા ડેમમાંથી પાનમ ડેમમાં પાણી છોડવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં પાણી મળી રહે. જે રજુઆતનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો.