ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે. જેમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઇ શકે છે. અલ્પેશ કથીરિયા PAAS આંદોલનથી જાણીતા બન્યા
હતા. તથા અલ્પેશના ભાજપમાં જોડાણનો દામોદાર નરેશ પટેલ પર છે. તેમાં નરેશ પટેલ 19 ઓક્ટોબરે PM મોદી સાથે મુલાકાત કરશે. અને મુલાકાત દરમિયાન અલ્પેશ કથીરિયા મુદ્દે
ચર્ચા થઇ શકે છે.