રાજકોટમાં નેતાઓ હળવા મુડમાં જોવા મળ્યા

2022-10-14 919

રાજકોટ એરપોર્ટ પર રાજકીય પાર્ટીનો જમાવડો જોવા મળ્યો છે. જેમાં રાજકીય પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળતા બન્ને નેતાઓ એરપોર્ટ પર હળવા મુડમાં જોવા મળ્યા
છે. તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળતા લોક ચર્ચા શરૂ થઇ હતી.

Videos similaires