સુરત એરપોર્ટ પર બાળક દ્વારા પ્લેન ઉડાડવાના મુદ્દે ખુલાસો થયો

2022-10-14 379

સુરત એરપોર્ટ પર બાળક દ્વારા પ્લેન ઉડાડવાના મુદ્દે બાળક મંત્રી વિનુ મોરડીયાના દોહિત્ર હોવાનું બહાર આવ્યું છે. પ્લેન ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જેમાં પાઈલોટે બાજુની ખુરશી પર બેસાડી પ્લેન ઉડાડવાની સૂચના આપી હતી. તેમજ વીડિઓમાં પ્લેન રનવે પર ચાલતું પણ દેખાઈ રહ્યું છે

Videos similaires