અધિકારી હોય તો આવા, બાળકનું દર્દ જોઇ રડી પડ્યા કમિશ્નર રોશન જૈકબ

2022-10-14 394

આ એવો સમયગાળો છે જ્યાં લોકો એકબીજાની મદદ કરતા અચકાય છે. સમય ખુબજ સ્વાર્થનો છે કોઇ સ્વાર્થ વગર કોઇને કોઇ મદદ નથી કરતુ. આ તમામ વચ્ચે ક્યારેક ક્યારેક એવા સમાચાર આવે છે જેને જોઇને લાગે છે કે માનવતા હજુ પણ મરી પરવારી નથી. લોકોના દર્દને અનુભવી શકે તેવા ઘણા લોકો છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે પૂરની પરિસ્થિતિમાં રસ્તાઓ પર પાણી ભરાયા