PM મોદી રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્સ સભા મંડપ સુધી રોડ-શૉ કરશે
2022-10-14
428
PM મોદી 19મી ઓક્ટોબરે રાજકોટના પ્રવાસે છે. જેમાં ત્રણ ઓવરબ્રિજ, લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તથા એરપોર્ટથી રેસકોર્સ સભા મંડપ સુધી રોડ-શૉ યોજવામાં આવશે.
જેમાં રેસકોર્સમાં 1.5 લાખ લોકો એકત્ર કરવાનો અંદાજ છે.