મોસ્કોથી આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની સુચનાથી અફરાતફરી

2022-10-14 201

મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ગભરાટ ફેલાયો હતો. ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી ફ્લાઈટની તપાસ કરવામાં આવી