મહાલક્ષ્મીની કૃપા માટે શ્રી યંત્રનું કરો પૂજન

2022-10-14 1

મહાલક્ષ્મીની કૃપા માટે શ્રી યંત્રનું કરવામાં આવે છે પૂજન...શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે શ્રી યંત્રમાં છે મહાલક્ષ્મીનો વાસ..તો આવો આજની ખાસ વાતમાં જાણીએ કે વિવિધ પ્રકારનાં શ્રી યંત્રથી કેવા થાય છે લાભ