કોંગ્રેસે ગુજરાતને માત્ર રમખાણો આપ્યાઃ અમિત શાહ

2022-10-13 752

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા છે. જેમાં અમદાવાદના ઝાંઝરકાનાં મંદિરમાં પૂજા અર્ચના કરી છે. તેમજ અમિત શાહ ઝાંઝરકાથી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. તથા ઝાંઝરકાથી સોમનાથ સુધી યાત્રા નીકળશે. અને અર્જુન રામ મેઘવાલ અને મનસુખ માંડવિયા ઝાંઝરકામાં કાર્યક્રમમાં જોડાયા છે.

Videos similaires