અમિત શાહે ઉનાઈ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું

2022-10-13 1

કેન્દ્રીય મંત્રી અમિત શાહે નવસારીના ઉનાઈ ખાતેથી ભારતીય જનતા પાર્ટીની બે ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યાં તેમણે વાંસદાના પૌરાણિક ઉનાઈ માતાજી મંદિરે દર્શન કર્યા બાદ શભા સ્થળે પહોંચ્યા હતા જાહેરસભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

Videos similaires