ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ જપ્ત

2022-10-13 211

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ જપ્ત કરવામાં આવી છે. જેમાં બે કારમાંથી રૂ.5.94 કરોડની રકમ જપ્ત કરાઈ છે. તેમાં માવલ ચોકી પરથી રોકડ ભરેલી ગુજરાતની બે કાર

ઝડપાઇ હતી. જેમાં કારમાં સીટો નીચે કાગળોમાં ચલણી નોટોના બંડલ બાંધેલા હતા. તેમાં પોલીસે કારમાંથી રોકડ સાથે ચાર શખ્સોની અટકાયત કરી છે.