સૌરાષ્ટ્ર યુનિ.માં BBA,B.Comનું પેપર લીક થયુ

2022-10-13 548

સૌરાષ્ટ્ર યુનિ.માં BBA,B.Comનું પેપર લીક થયુ છે. જેમાં BBA,B.Comનું સેમેસ્ટર 5નું પેપર લીક થતા હોબાળો થયો છે. આજે લેવાના પેપરની એક કોપી મીડિયા સુધી પહોંચી

છે. તેથી પરીક્ષા પહેલા કેન્દ્રમાં પેપર મોકલવાનો નિર્ણય ભારે પડ્યો છે. તેમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ગંભીર રમત થઇ રહી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે.

Videos similaires