કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે બેલેટ પેપર અને બોક્સ તૈયાર,આ રીતે થશે મતદાન

2022-10-12 363

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે મુકાબલો છે, જેના માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ સ્પષ્ટ થશે. આ ચૂંટણી માટે બેલેટ પેપર અને બેલેટ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે દેશભરના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા 38 મતદાન મથકો પર મોકલવામાં આવશે.

Videos similaires