સુરતના પુણા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓનો માટલા ફોડ્યા
2022-10-12 209
સુરત શહેરના પુણા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી પુણા વિસ્તારમાં પાણી ન આવવાની સમસ્યાથી રોષે ભરાયેલી મહિલાઓએ શેરના નાકે માટલા ફોડીને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો.