જેતપુરમાં પ્રદુષણ માફિયાઓનું કારસ્તાન: કેમિકયુક્ત પાણીને જાહેરમાં અંડરબ્રિજમાં છોડ્યું

2022-10-12 292

રાજકોટ જીલ્લાના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બનીને ખુલ્લેઆમ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરતા હોવાનું સામે આવ્યું છે. જેતપુરમાં કેમિકયુક્ત પાણી જાહેરમાં અંડરબ્રિજમાં છોડાતું હોવાનો વિડીઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Videos similaires