ગોપાલ ઇટાલીયાએ મહિલાઓને મંદિર ના જવાની સલાહ આપતા ગૃહમંત્રી આકરા પાણીએ

2022-10-12 689

સુરતમાં 34માં પોલીસ મથક વેસુનું લોકાર્પણ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. જેમાં ગોપાલ ઇટાલીયાનું નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું હતું કે

કથા અને મંદિરમાં ન જવા માટે કહેનારાને જનતા ઓળખી ગઈ છે, તેને ખુલ્લા પાડવાની જરૂર છે. ઉપરાંત ધૂમ બાઇક ચલાવનારની હવે ખેર નહીં. સાથે સાથે જણાવ્યું છે કે નવરાત્રિમાં

પથ્થરમારો કરનારા માટે ઉભરી આવનાર હ્યુમન રાઈટ અને NGOને હવે ઓળખી લેવાની જરૂર છે.

Videos similaires