રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી, અમદાવાદને મળ્યા નવા કલેકટર

2022-10-12 1,449

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે રાજ્યના 23 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જે અંતર્ગત એમ.થેન્નારસન AMCના નવા કમિશ્નર બન્યા છે. જ્યારે અમદાવાદના કલેકટર તરીકે ડૉ. ધવલ પટેલની બદલી કરાઈ છે.

Videos similaires