ગામ્બિયામાં 66 બાળકોના મોત: WHOના એલર્ટ બાદ હરિયાણા સરકારે પ્રતિબંધ લગાવ્યો

2022-10-12 380

હરિયાણા સરકારે મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના (Maiden Pharmaceuticals Ltd) કફ સિરપના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. ગામ્બિયામાં (Gambia) 66 બાળકોના મૃત્યુ પછી, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ હરિયાણામાં મેડન ફાર્માસ્યુટિકલ્સના ત્રણ કફ સિરપ સામે તબીબી ચેતવણી (Medical Alert) જારી કરી હતી. ત્યારથી કંપનીના કફ સિરપને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Videos similaires