ઉત્તરાખંડ: જોશીમઠમાં 24 કલાક હિમસ્ખલનનો ખતરો, એલર્ટ જાહેર

2022-10-12 325

ઉત્તરાખંડમાં વાતાવરણ હાલ બદલાયેલુ છે. બરફની ચાદર છવાયેલી છે. હેમકુંડના કપાટ શીતકાળ માટે બંધ કરાયા છે.જોશીમઠ જિલ્લા હેઠળના 3,000 મીટરની ઉંચાઈવાળા વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હિમપ્રપાતની સંભાવના છે. આ માહિતી આપતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અભિષેક ત્રિપાઠીએ તમામ SDMને આવા વિસ્તારોમાં હિલચાલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

Videos similaires