વિદ્યાસહાયકોની ભરતીને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીની પ્રતિક્રિયા
2022-10-11 79
રાજ્ય સરકાર દ્વારા 2600 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત મુદ્દે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 24 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે.