અમદાવાદમાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી ધારાશાહી

2022-10-11 24

અમદાવાદ શહેરમાં નવરંગપુરા એરિયામાં વિજય ચાર રસ્તા પાસે આવેલ મેમનગર પાણી વિતરણ કરતી પાણીની ટાંકી ધરાશાહી કરવામાં આવી છે. ટાંકી તોડવામાં આવતા પીવાનું પાણી દુષિત આવતું થયું છે.