વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાનો વિરોધ

2022-10-11 157

વિરોધ કરી રહેલા તમામ કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસની મંજુરી વગર ધરણા કરતા કોંગ્રેસના શહેર પ્રમુખ હસમુખ દેસાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત કોંગ્રેસના 36 કલાકના ઉપવાસ મામલે 20થી વધુ નેતા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે.

Videos similaires