હાઇકોર્ટની ટકોર બાદ પોલીસ વિભાગ એક્શનમાં

2022-10-11 760

પોલીસ હવે રખડતા ઢોરોને પકડશે. જેમાં હાઇકોર્ટની ટકોર બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. તેમાં પોલીસ વિભાગની રખડતા ઢોર પકડવા એક સપ્તાહની ડ્રાઇવ યોજવામાં

આવશે. જેમાં પોલીસની ટીમ AMCના અધિકારીઓની મદદમાં રહી ઢોર પકડશે. તેમાં 17 ઓક્ટોબર સુધી કામગીરી ચાલશે. તથા આ કામ માટે ટ્રાફિક PI અને ACP ફિલ્ડમાં ઉતરશે.

Videos similaires