રાજકોટના ગોંડલના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો

2022-10-10 273

રાજકોટના ગોંડલના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જેમાં યુદ્ધએ જ કલ્યાણ ગ્રુપના પોસ્ટરો લાગ્યા છે. તેમાં 31 ઓક્ટોબરે સામાજીક સમરસતા રેલીના પોસ્ટર લાગ્યા છે.
નિખિલ દોંગાના સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરાઈ છે કે 31 ઓક્ટોબરે હું આવી રહ્યો છું.