ઉધનાની સેવા હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન તબીબી બેદરકારીને લીધે મહિલાના મોતનો આક્ષેપ

2022-10-10 460

ઉધનાની સેવા હોસ્પિટલમાં રવિવારે પ્રસૂતિ (સીજર) થયા બાદ રાત્રે ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયેલી મહિલાને મૃત ઘોષિત કરાતા પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

Videos similaires