હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી કમોસમી વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. તેમજ ગરમીનો પારો વધે તેવી શકયતા છે.