PM મોદી ભરૂચના કાર્યક્રમમાં જાહેરસભાને સંબોધશે PM

2022-10-10 79

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે PM મોદી ભરૂચમાં કાર્યક્રમમાં હાજરી આપશે. તથા PM ભરૂચના કાર્યક્રમમાં જાહેરસભાને સંબોધશે.

તેમજ ભરૂચમાં જાહેરસભા બાદ આણંદ જશે. અને આણંદમાં કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ પરત ફરશે. તેમજ અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપશે.