ભાજપે હવે વિપક્ષમાં બેસવાની તૈયારી કરવી જોઈએ: શશિ થરૂરનું સૂચક નિવેદન

2022-10-09 1,350

કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ભાજપે વિપક્ષનો ભાગ બનવાની તૈયારી કરવી જોઈએ, કારણ કે 2024 પછી તેમને ત્યાં જ બેસવું પડશે. આ સિવાય કોંગ્રેસમાં પરિવર્તન અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે અમારી પાર્ટીને પરિવર્તનની જરૂર છે અને મને લાગે છે કે હું પરિવર્તનનું કારણ બનીશ.

Free Traffic Exchange

Videos similaires