ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયા સાથે સંદેશ ન્યુઝે ખાસ વાતચીત કરી હતી. જેમાં લલિત વસોયાએ ભાજપમાં જોડાવવાના છે કે નહિ તે વાતનું સ્પષ્ટીકરણ કર્યું હતું.