કેજરીવાલ ક્યારે કોના ભક્ત છે તે નક્કી નથી થતું:સંઘવી
2022-10-09
250
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ કરતા નિવેદન કર્યું કે, કેજરીવાલનો જન્મ સમય બદલાતો રહે છે, તેમના મંત્રીઓ ધર્માંતરણનું કામ કરી રહ્યા છે. આવા વ્યક્તિ વિશે મારે વધુ કંઈ કહેવું નથી.