અશોક ગેહલોતે વાયદો પુરો નહીં કરતાં યુવાઓ પહોંચ્યા ગાંધી આશ્રમ

2022-10-09 297

કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતના વિરુદ્ધમાં રાજસ્થાનના યુવાનો દાંડી યાત્રા કરી ગાંધી આશ્રમ પહોંચ્યા છે. જ્યાં તેઓ રાજસ્થાન સરકાર અને અશોક ગેહલોતનો વિરોધ કરી રહ્યા છે. ગેહલોતે વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનના યુવાનોને રોજગારી આપવાના વચનો આપ્યા હતા.