PM નરેન્દ્ર મોદી આજે મોઢેરાની મુલાકાતે

2022-10-09 1,100

આજથી ત્રણ દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે. જેમાં PM નરેન્દ્ર મોદી આજે મોઢેરાની મુલાકાતે છે. તેમાં સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કરશે. તથા

મોઢેરા સૂર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે. સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો યોજાશે. તેમાં દરરોજ સાંજે 7થી 7:30 વાગ્યા સુધી 3D પ્રોજેક્શન

ઓપરેટ થશે.