શરદપૂર્ણિમાએ કરો શાસ્ત્રોક્ત ઉપાય

2022-10-09 225

શરદપૂનમ એટલે ચંદ્રમાંની હાજરીમાં દૂધપૌઆ ખાવાનું પર્વ. પણ શાસ્ત્રોમાં આ પર્વનું મહત્વ અનેક ગણુ વર્ણવાયુ છે. તો કેવી રીતે આપ કરશો શરદપૂનમની ઉજવણી આવો સમજીએ શાસ્ત્રજી મહારાજ પાસેથી