પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઇન જપત કરાયું
2022-10-08
212
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત રીતે આશરે 06 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ભારતીય જળસીમામાં પકડી લીધી હતી. જેની હેરોઈનની કુલ કિંમત અંદાજે રૂ.350 કરોડ જેવી થાય છે.