દુર્ગા પૂજા કાર્નિવલમાં મમતા બેનર્જીએ કલાકારો સાથે કર્યું લોકનૃત્ય

2022-10-08 554

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં આયોજિત દુર્ગા પૂજા કાર્નિવલમાં કલાકારો પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. બંગાળમાં દુર્ગા પૂજા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ વખતે 2 વર્ષના ગાળા બાદ કોલકાતામાં મેગા દુર્ગા પૂજા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 90થી વધુ દુર્ગા પંડાલ સમિતિઓએ ભાગ લીધો હતો. કોવિડ-19 પ્રતિબંધોને કારણે છેલ્લા બે વર્ષમાં કાર્નિવલ થયું નથી.

Videos similaires