જર્મની જઈને પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

2022-10-08 649

ભારતના વિદેશ મંત્રાલયે હવે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ-કાશ્મીરને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે આવા નિવેદનો આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને તેના પીડિતો સાથે મોટો અન્યાય કરે છે.

Videos similaires