અમદાવાદમાં બે પિસ્ટલ અને 11 કારતુસ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો
2022-10-08
333
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આજરોજ એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે ઘાતક હથિયાર સાથે લિસ્ટેડ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી બે પિસ્તાલ સહીત 11 કારતુસ કબજે કર્યા હતા.