6 સિલિન્ડ બ્લાસ્ટથી હચમચ્યું જોધપુર, 2 બાળકો સહિત 4ના મોત, 16 ઈજાગ્રસ્ત

2022-10-08 705

રાજસ્થાનના જોધપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્થ થવાના કારણે 4 લોકોના મોત થયા છે. હકીકતમાં જોધપુરમાં શનિવારે એક મોટી દુર્ઘટના થઈ જેના કારણે કીર્તિનગરનો આખો વિસ્તાર હચમચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કીર્તિ નગરમાં 6 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 બાળકો સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે.

Videos similaires