ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં દ્રૌપદી દાંડા-2 પર્વત શિખર પર મંગળવારે હિમપ્રપાતમાં ટ્રેકર્સ અને સ્કીઇંગ ખેલાડીઓ ફસાયા હતા જેમાથી 26 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.