'ભારતીયોની ભીડ વધી જશે'ના નિવેદનથી ઘેરાયા UKના ગૃહમંત્રી: મોદી સરકારે આપ્યો જવાબ

2022-10-07 1,992

બ્રિટનના ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેને કહ્યું હતું કે બ્રિટનમાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અને વિઝા કરતાં વધુ સમય વિતાવતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. તેમણે બ્રિટન અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારનો સખત વિરોધ કર્યો હતો. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ કોઈપણ ભારતીય વર્કર કે વિદ્યાર્થી બ્રિટન જઈ શકશે. હવે ભારત સરકારે પોતાનું નિવેદન જારી કરીને કહ્યું છે કે બંને દેશો વચ્ચે માઈગ્રેશનને લઈને વાતચીત ચાલી રહી છે. આ મુદ્દાઓ પર અત્યારે ટિપ્પણી કરવી યોગ્ય નથી.

Videos similaires