ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પહોંચી પ્રેક્ટિસ શરૂ કરી, BCCIએ શેર કરી તસવીર

2022-10-07 485

ઓસ્ટ્રેલિયા પહોંચતા જ ભારતીય ટીમે વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શુક્રવારે સવારે પ્રથમ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો. ભારત આવતા અઠવાડિયે બે પ્રેક્ટિસ મેચ પણ રમશે.

Videos similaires