કેજરીવાલ દેશ અને સમાજને તોડવા માટે વિવાદિત નિવેદન આપે છે: કિરણ રિજિજૂ

2022-10-07 260

હાલ ગુજરાતમાં વિધાનસભા ઈલેક્શનને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે વિવિધ પાર્ટીના અલગ અલગ રાજનેતાઓ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજરોજ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કિરણ રિજિજૂએ ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Videos similaires