ગુજરાત યુનિવર્સિટીમાં યુવા સંવાદ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું

2022-10-07 1,008

અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં યુવા સંવાદ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે માત્ર રૂ.10ની દવા આપે એને હેલ્થ પોલિસી ન કેહવાય. તથા આઝાદીનાં 68

વર્ષ બાદ કામની શરૂઆત થઇ છે. તેમજ ડબલ એન્જિન સરકારે લોકોને પાકા ઘર આપ્યા છે.

Videos similaires