ઓખાની બોટને પાક મરીન દ્વારા તોડવાનો પ્રયત્ન કરાયો છે. જેમાં બોટમાં સવાર લોકોને રેસ્ક્યુ કરી જખૌ લવાયા છે. તથા બોટ પર ફાયરીંગ થયુ હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ
બોટમાં સવાર માછીમારોની જખૌમાં પુછપરછ કરવામાં આવી છે. બનાવમાં તાલાલાના ચિત્રાવડ ગામના માછીમારને ઈજા થયાનું પણ જાણવા મળી રહ્યું છે.