આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર પ્લેયર લિયોનેલ મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. મેસ્સીએ કહ્યું છે કે કતાર 2022માં રમાનાર વર્લ્ડ કપ તેની કારકિર્દીની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. કદાચ મેસ્સી કતાર વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે. મહત્વની વાત એ છે કે આગામી વર્લ્ડકપ 4 વર્ષ પછી રમાશે. તેથી ત્યાં સુધી તેઓ ભાગ્યે જ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.