ખેડૂતના મોત બાદ કોને મળશે યોજનાના રૂપિયા, જાણો કેવી રીતે કરશો રજિસ્ટર

2022-10-07 668

PM Kisan Samman Nidhi યોજનાના આધારે સરકારે ખેડૂતોને 1 વર્ષના સમયમાં 3 હપ્તામાં 6000 રૂપિયાની મદદ મળે છે. એક હપ્તામાં 2000 રૂપિયા મળે છે. આ યોજનામાં પરિવારના એક જ સભ્યને લાભ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે જો યોજનાના લાભાર્થીનું મોત થાય છે તો આ સ્થિતિમાં રૂપિયા કોને મળે છે. કિસાન સમ્માન નિધિ યોજનાના અત્યાર સુધીમાં 11 હપ્તા અપાઈ ચૂક્યા છે. અને 12 મા હપ્તાની રાહ જોવાઈ રહી છે.સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાની વચ્ચે 2000 રૂપિયાનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે.

Videos similaires